aiwithmohit.com

અમારા વિશે

નાના ધંધા માટે AI, સરળ ગુજરાતીમાં.

અમારા વિશે

AI with Mohit (aiwithmohit.com) એ નું ડિજિટલ પ્રકાશન છે. અમારો હેતુ એક જ છે: ગુજરાતના નાના દુકાનદારો અને બિઝનેસ માલિકોને AI (ChatGPT જેવા સાધનો) સરળ ગુજરાતીમાં, પ્રેક્ટિકલ રીતે શીખવવું.

મોહિત પઢિયાર Robotshala ના Founder છે. તેઓ બનાસકાંઠાના નાના ધંધાઓને social media અને digital ગ્રોથમાં મદદ કરે છે, અને સ્કૂલોમાં બાળકોને AI અને રોબોટિક્સ શીખવે છે.

અમે શું વેચીએ છીએ

પ્રોડક્ટ
"AI થી ધંધાનું કામ સહેલું" — ગુજરાતી PDF ebook (108 પાના) + Excel દુકાન હિસાબ કિટ
પ્રકાર
ડિજિટલ પ્રોડક્ટ (ડાઉનલોડ). કોઈ physical shipping નથી.
ભાવ
(બધા કર સહિત)
ડિલિવરી
WhatsApp / email પર PDF, પેમેન્ટ પછી વધુમાં વધુ 24 કલાકમાં

About us (English)

AI with Mohit (aiwithmohit.com) is a digital publishing business run by , Founder of Robotshala, Gujarat, India. We create practical, Gujarati-language guides that help small business owners use free AI tools such as ChatGPT for customer messaging, social media, offers, accounts and reviews. Our first product is the PDF ebook "AI thi Dhandhanu Kaam Sahelu", sold for and delivered digitally.

સંપર્ક કરો