આજે
કપડાંની દુકાન, ડીસામોહિતભાઈ, રોજ 50 મેસેજના જવાબ, Instagram, ઑફર... સમય જ નથી મળતો 😩10:41
▶0:09🎙 "આ ChatGPT મારા ધંધામાં ખરેખર કામ આવે?"10:41

હા. ગુજરાતીમાં બોલો, AI તમારું લખાણ લખશે.

WhatsApp જવાબ, Instagram પોસ્ટ, તહેવારની ઑફર, ચોપડાનો હિસાબ. 97 તૈયાર prompts, દરેક સાથે સ્ક્રીનના ચિત્રો અને AI નો નમૂનાનો જવાબ.

AI થી ધંધાનું કામ સહેલું ebook નું કવરAI થી ધંધાનું કામ સહેલુંPDF ebook · 108 પાના · 12 પ્રકરણ + 6 બોનસ
પેમેન્ટ પછી તરત ડાઉનલોડPDF WhatsApp/email પરPhonePe થી સુરક્ષિત પેમેન્ટUPI થી પેમેન્ટ
AI થી ધંધાનું કામ સહેલું ebook
10:42 ✓✓
તમારી સાથે પણ આવું થાય છે?
મોબાઈલ શોપ"ભાવ શું?", "દુકાન ક્યાં?" દરેકને નવેસરથી જવાબ લખું છું, અને સામે ઊભો ગ્રાહક રાહ જુએ છે.11:02
ફર્નિચર શોરૂમInstagram account છે, પણ રોજ શું પોસ્ટ કરવું એ જ નથી સમજાતું.11:05
મીઠાઈની દુકાનદર દિવાળીએ "10% છૂટ" નું જ બોર્ડ... અને નફો ઘટી જાય છે.11:09
ઉપરના મેસેજ સમજાવવા માટેના ઉદાહરણ છે.

ebook વાંચ્યા પછી, આ 8 કામ તમે જાતે કરી શકશો

  • WhatsApp Business નું આખું સેટઅપGreeting, Away message, 6 Quick replies, Labels, Catalog અને QR.
  • આખા મહિનાની Instagram પોસ્ટ30 દિવસનું calendar, caption અને રીલ સ્ક્રિપ્ટ એક બેઠકમાં.
  • નફો ઘટાડ્યા વગરની ઑફરcombo, ભેટ, કૂપન જેવા વિચાર, "10% છૂટ" ને બદલે.
  • છૂટ આપતા પહેલાં સાચું ગણિત10% છૂટ પર કેટલું વધુ વેચવું પડે, તે 1 મિનિટમાં.
  • Google review નો શાંત જવાબખરાબ review ને પણ નવા ગ્રાહકનો ભરોસો બનાવો.
  • બોલીને અને ફોટો મોકલીને કામટાઈપ કર્યા વગર ગુજરાતીમાં બોલો, ચોપડાના ફોટોથી Excel ટેબલ.
  • તૈયાર Excel થી હિસાબવેચાણ, ઉધાર અને સ્ટોક: formula સેટ, ફક્ત આંકડા લખો.
  • 40 મેસેજ, AI વગર પણસ્વાગતથી ઉધાર સુધી, સીધા copy કરી Quick replies માં મૂકો.
11:10 ✓✓
તમારા માટે ખાસ
📊 તમારો ધંધો કયો છે?એક પસંદ કરો, તમારા માટે સૌથી કામના પ્રકરણ જુઓ
11:00 ✓✓
અંદરથી જુઓ
ebook અંદરથી કેવી છે? થોડા પાના બતાવો ને.12:15
ebook નું પાનું: પ્રોડક્ટના ફોટોથી caption
ફોટો મોકલી caption
ebook નું પાનું: WhatsApp Quick replies
WhatsApp Quick replies
ebook નું પાનું: Google Sheets ઉધાર રજીસ્ટર
ઉધાર રજીસ્ટર, formula સાથે

દરેક પ્રકરણમાં સ્ક્રીન જેવા ચિત્રો, સ્ટેપ-બાય-સ્ટેપ સેટઅપ, copy-paste prompts, AI નો નમૂનાનો જવાબ અને છેલ્લે ચેકલિસ્ટ.

PDFAI-ebook-free-sample.pdf26 પાના · મફત નમૂનો · ડાઉનલોડ કરો↓ 12:16 ✓✓
અનુક્રમણિકા
કયા કયા પ્રકરણ છે?12:20

12 પ્રકરણ, 97 તૈયાર prompts

  1. AI ને ઓળખોChatGPT, Gemini, Meta AI અને પહેલી 10 મિનિટ
  2. સાચું પૂછતા શીખો4 ભાગનો ફોર્મ્યુલા, બોલીને અને ફોટોથી કામ
  3. WhatsApp BusinessGreeting, Away, Quick replies, Labels, Catalog, broadcast
  4. Instagram અને Facebookપ્રોફાઇલ, 30 દિવસનું calendar, caption, hook, રીલ
  5. AI થી પોસ્ટર અને ફોટોAI ડિઝાઇન + Canva, ગુજરાતી અક્ષરની ભૂલનો ઉકેલ
  6. તહેવાર અને સીઝનગુજરાતનું વેચાણ કેલેન્ડર, નફો બચાવતી ઑફર
  7. હિસાબ, ઉધાર અને Excelચોપડાના ફોટોથી ટેબલ, છૂટનું ગણિત, Sheets
  8. Google પર દુકાનBusiness Profile, review QR, જવાબ
  9. સ્ટાફ અને ગ્રાહક સેવાનિયમ, ભરતી, AI સાથે વેચાણની પ્રેક્ટિસ
  10. ધંધો વધારોજૂના ગ્રાહક, સર્વે, હરીફ, મોટા નિર્ણય
  11. સાવધાનીAI ક્યાં ભૂલ કરે, શું ક્યારેય ન આપવું
  12. 30 દિવસનો પ્લાનરોજ 15 મિનિટ, અને પોતાનું માપ
  13. બોનસ (6)cheat-sheet, ધંધા પ્રમાણે 50 prompts, 40 મેસેજ, તહેવાર-hooks, પ્રિન્ટ બોર્ડ, Excel કિટ
12:21 ✓✓
ebook માંથી એક prompt
એક prompt નો નમૂનો મોકલો, જોઉં તો ખરો.13:02
તમે ChatGPT માં લખોગ્રાહકની ફરિયાદ: "ઓર્ડર 3 દિવસ મોડો આવ્યો". માફી માંગતો, શાંત, ઉકેલ આપતો જવાબ લખો. ઉકેલ: આવતી ખરીદી પર ₹100 છૂટ. બહાના નહીં, 4 લીટી.
AI નો જવાબ (નમૂનો)નમસ્તે ભાઈ 🙏 તકલીફ પડી એ બદલ દિલથી માફી. ઓર્ડર મોડો પહોંચ્યો એ અમારી ભૂલ છે. આવતી ખરીદી પર ₹100 ની છૂટ આપીએ છીએ, અને આજે જ ડિલિવરી કન્ફર્મ કરીશું. ભરોસો રાખવા બદલ આભાર.
13:03 ✓✓
સાચું કહીએ તો
મારા જેવા નાના દુકાનદાર માટે છે?14:30

તમારા માટે છે, જો

  • દુકાન, શોરૂમ, ક્લિનિક, ક્લાસીસ કે કોઈ નાનો ધંધો ચલાવો છો
  • WhatsApp અને Instagram પર ગ્રાહક સાથે વાત થાય છે
  • ઓછા સમયમાં વધુ સારું લખાણ જોઈએ છે
  • અંગ્રેજી કરતા ગુજરાતી વધુ ફાવે છે

તમારા માટે નથી, જો

  • પહેલેથી રોજ ChatGPT થી માર્કેટિંગ કરો છો
  • AI ની ટેકનિકલ / કોડિંગ જાણકારી જોઈએ છે
  • "રાતોરાત વેચાણ ડબલ" જેવું જાદુ શોધો છો
14:31 ✓✓
મોહિત પઢિયારFounder, Robotshala · બનાસકાંઠાના નાના ધંધાઓને social media અને digital ગ્રોથમાં મદદ કરે છે, અને સ્કૂલોમાં AI અને રોબોટિક્સ શીખવે છે. Message
ભાવ
ભાવ શું છે?15:00
AI થી ધંધાનું કામ સહેલુંએક વાર ખરીદો, કાયમ વાપરો
  • 108 પાનાની રંગીન PDF ebook, ગુજરાતીમાં
  • 97 copy-paste prompts: 47 પ્રકરણમાં + તમારા ધંધા પ્રમાણે 50
  • 40 તૈયાર WhatsApp મેસેજ, 12 તહેવારની શુભેચ્છા, 50 Instagram hooks
  • દુકાન હિસાબ કિટ (Excel): વેચાણ, ઉધાર, સ્ટોક, છૂટ ગણતરી
  • 3 પ્રિન્ટ બોર્ડ, 50+ સ્ક્રીન-ચિત્રો, 30 દિવસનો પ્લાન
ebook ખરીદો

PhonePe થી UPI, કાર્ડ કે નેટ બેંકિંગ · પેમેન્ટ પછી તરત ડાઉનલોડUPI થી પેમેન્ટ · PDF WhatsApp/email પર, વધુમાં વધુ 24 કલાકમાં · Refund policy

15:01 ✓✓
ખરીદવાનું કેવી રીતે?15:02
  1. વિગત ભરો"ખરીદો" દબાવો, નામ, મોબાઈલ અને email લખો.
  2. PhonePe થી પેમેન્ટUPI (GPay, PhonePe, Paytm), કાર્ડ કે નેટ બેંકિંગ.
  3. તરત ડાઉનલોડપેમેન્ટ થતાં જ ebook નું download બટન ખુલશે.
  1. પેમેન્ટ કરો"ખરીદો" દબાવો અને UPI થી પેમેન્ટ કરો.
  2. સ્ક્રીનશોટ મોકલોપેમેન્ટનો સ્ક્રીનશોટ WhatsApp પર મોકલો.
  3. PDF મેળવોebook ની PDF WhatsApp/email પર મળશે.
15:02 ✓✓
વારંવાર પૂછાતા સવાલ
ChatGPT માટે પૈસા આપવા પડશે?16:10
ના. બધા prompts ChatGPT ના મફત વર્ઝનમાં ચાલે છે. Google Gemini અને WhatsApp ના Meta AI માં પણ ચાલે છે.16:11 ✓✓
મને અંગ્રેજી કે કોમ્પ્યુટર નથી આવડતું, ચાલશે?16:12
હા. ebook આખી સરળ ગુજરાતીમાં છે અને prompts પણ ગુજરાતીમાં છે. ફોન અને WhatsApp વાપરતા આવડે એટલું પૂરતું છે.16:13 ✓✓
ebook કેવી રીતે અને ક્યારે મળશે?16:14
આ PDF ebook છે, કોઈ પાર્સલ નથી આવતું. PhonePe થી પેમેન્ટ થતાં જ download બટન ખુલે છે. કોઈ તકલીફ થાય તો Order ID સાથે WhatsApp કરો, PDF 24 કલાકમાં મોકલી આપીશું.પેમેન્ટ પછી PDF WhatsApp/email પર મોકલવામાં આવે છે, સામાન્ય રીતે થોડી મિનિટમાં અને વધુમાં વધુ 24 કલાકમાં.16:15 ✓✓
ફોનમાં વાંચી શકાશે?16:16
હા. A5 સાઇઝની PDF છે, જે મોબાઈલ, ટેબલેટ અને કોમ્પ્યુટરમાં સરસ ખુલે છે. Excel કિટ ફોનમાં Google Sheets માં ખુલે છે.16:17 ✓✓
આ ebook માં ખરેખર શું શું મળે?16:18
108 પાનાની ebook (12 પ્રકરણ + 6 બોનસ), 97 તૈયાર prompts, તમારા ધંધા પ્રમાણે 50 prompts, AI વગર સીધા વાપરી શકાય એવા 40 WhatsApp મેસેજ, 12 તહેવારની શુભેચ્છા, 50 Instagram hooks, 3 પ્રિન્ટ કરવાના બોર્ડ અને Excel દુકાન હિસાબ કિટ (વેચાણ, ઉધાર, સ્ટોક, છૂટ ગણતરી).16:19 ✓✓
ખરીદતા પહેલાં જોઈ શકાય?16:20
હા. ઉપર "મફત નમૂનો" બટનથી 26 પાનાનો નમૂનો ડાઉનલોડ કરો: અનુક્રમણિકા, આખું પ્રકરણ 2, પ્રકરણ 3 ની શરૂઆત અને બોનસ પાનાંની ઝલક.16:21 ✓✓
Refund મળશે?16:22
ડિજિટલ પ્રોડક્ટ હોવાથી ડાઉનલોડ પછી સામાન્ય રીતે refund નથી. પણ ડબલ પેમેન્ટ થયું હોય કે 48 કલાકમાં PDF ન મળી હોય તો પૂરા પૈસા પાછા મળશે. વિગત Refund Policy માં છે.16:23 ✓✓
આ ebook કોણે લખી છે?16:24
મોહિત પઢિયાર, Founder of Robotshala. બનાસકાંઠાના નાના ધંધાઓને social media અને digital ગ્રોથમાં મદદ કરે છે અને સ્કૂલોમાં AI અને રોબોટિક્સ શીખવે છે.16:25 ✓✓
બીજો સવાલ હોય તો?16:40
સીધો WhatsApp કરો 👉 અહીં દબાવો16:40 ✓✓

શરૂઆત આજથી, એક prompt થી.

AI કોઈ જાદુ નથી. પણ જે દુકાનદાર એને રોજ થોડું વાપરે છે, એ વધુ ઝડપી, વધુ વ્યવસ્થિત અને ગ્રાહકની વધુ નજીક બને છે.

17:00 ✓✓
108 પાના + Excel કિટ
ખરીદો